ભારતમાં ડૉક્ટરો જેનરિક દવાના નામને બદલે બ્રાન્ડનું નામ શા માટે લખે છે?
મોટેભાગે, ડૉક્ટરો બ્રાન્ડેડ દવાઓ અથવા દવા સૂચવે છે જે તેમના દવાખાનું નજીક ઉપલબ્ધ હોય છે. પરંતુ અહીં એક પ્રશ્ન એ ઊભો થાય છે કે ડૉક્ટરો તેની સ્પષ્ટતા કેમ કરતા નથી? શા માટે દર્દીને તે માટે પૂછવું પડે છે? ઘણા લોકો કહે છે કે ડૉક્ટરો કમીશન માંગે છે, અને તેથી જ તેઓ ક્યારેય ઓછી કિંમતની કે […]
ભારતમાં ડૉક્ટરો જેનરિક દવાના નામને બદલે બ્રાન્ડનું નામ શા માટે લખે છે? Read More »